Chitralekha - chitralekha.com - Chitralekha

Latest News:

રિલાયન્સ કેપિટલની એજીએમ 27 Aug 2013 | 05:43 pm

1234...101112► રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ની રિલાયન્સ કેપિટલ કંપનીની મંગળવાર, ૨૭ ઓગસ્ટે મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. તેમાં કંપનીના ચેરમેન અનિલ અંબાણી, એમના પત્ની ટીના અંબાણી અન...

ડિઝલ કદાચ લીટરે પાંચ રૂપિયા મોંઘું થઈ શકે છે 27 Aug 2013 | 04:45 pm

નવી દિલ્હી – રૂપિયો યુએસ ડોલર સામે ૬૬નું લેવલ તોડીને રેકોર્ડબ્રેક તૂટતાં દેશમાં આર્થિક પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ક્રુડ તેલનો આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલર સુધી વધી ગયો છે અને સોનું ૧૦ ગ્રામ દીઠ...

જન્માષ્ટમીની તૈયારીઓ 27 Aug 2013 | 04:18 pm

1234...141516► શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. દેશભરમાં કૃષ્ણ ઉત્સવને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ગુજરાતના મોટા મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધા...

ઓમ પુરી ફરાર છે, મુંબઈ પોલીસ શોધી રહી છે 27 Aug 2013 | 03:49 pm

મુંબઈ – બોલીવૂડના ચરિત્ર અભિનેતા ઓમ પુરી ફરાર છે. પત્ની નંદિતા પુરીની મારપીટ કરવાના કેસમાં પોલીસ તેમને શોધી રહી છે. મારપીટ કર્યાની ઓમ પુરી વિરુદ્ધ ફરિયાદ નંદિતાએ જ ગઈ ૨૩ ઓગસ્ટે અહીં અંધેરી-વર્સોવા પો...

જન્માષ્ટમી નિમિત્તે ડાઉનલોડ કરો ફ્રી વોલપેપર, રિંગટોન 27 Aug 2013 | 03:29 pm

મુંબઈ – ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ કૃષ્ણજન્માષ્ટમીની દેશભરમાં તેમજ વિદેશોમાં વસતા ભારતીયો શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. ખાસ કરીને ભગવાનના જન્મસ્થળ, મથુરામાં સૌથી વધારે ધામધૂમ રહે છે. આ દિવસે હિન્દુ ...

જન્માષ્ટમીને પગલે દ્વારકા, ડાકોર અને સોમનાથમાં અલર્ટ 27 Aug 2013 | 02:53 pm

અમદાવાદ – રાજ્યમાં જન્માષ્ટમી ઉત્સવની મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. આવતી કાલે સમગ્ર દેશ ઉત્સાહભેર કૃષ્ણ જન્મનો અનેરો ઉત્સવ ઉજવશે. ત્યારે ગુજરાતમાં આતંકવાદી હુમલાની આશંકાને પગલે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગ...

‘ધરપકડ કરી તો અન્નજળનો ત્યાગ કરીશ’: આસારામ 27 Aug 2013 | 02:00 pm

ઇંદોર – સગીરાની જાતીય સતામણીના કેસમાં આસારામ બાપૂ પર ગાળીયો કસાઈ રહ્યો છે. ત્યારે તેઓ આ મુદ્દે કાવતરું ઘડાયું હોવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ જાણી જોઈને સગીરા પાસે નિવેદન કઢાવવા મથી ર...

રૂપિયો ૬૬ની પાર ગયો, સેન્સેક્સ ૧૮,૦૦૦ની નીચે ફસડાયો 27 Aug 2013 | 01:40 pm

મુંબઈ – રૂપિયો વિક્રમસર્જક રીતે ઉંધે માથે પછડાતાં, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, પાવર શેરોનું પણ મોટા પાયે ધોવાણ થતાં શેરબજાર આજે ૩.૧ ટકા જેટલા ભારે નુકસાન સાથે બંધ રહ્યું. રૂપિયો ૧૭૬ પૈસા તૂટીને પ્રતિ ડોલર...

મુંબઈ ગેંગરેપઃ કાસીમ બંગાલી પોલીસનો ખબરી નીકળ્યો 27 Aug 2013 | 01:29 pm

મુંબઈ – મહાલક્ષ્મી ઉપનગરની બંધ પડેલી શક્તિ મિલમાં કરાયેલા સામુહિક બળાત્કારના કેસના પાંચમાંનો એક આરોપી મોહમ્મદ કાસીમ શેખ ઉર્ફે કાસીમ બંગાલી પોલીસનો ખબરી હોવાનું બહાર આવ્યું છે. તે અગ્રીપાડા પોલીસ સ્ટેશ...

ઓડિશા: નક્સલીઓના હુમલામાં BSFનાં પાંચ જવાન શહીદ 27 Aug 2013 | 01:05 pm

કોરાપુટ (ઓડિશા) – શસ્ત્રો સાથે સજ્જ થયેલા નક્સલવાદીઓએ આજે કોરાપુટ જિલ્લામાં બોર્ડર સિક્યૂરિટી ફોર્સ (બીએસએફ)ના એક કાફલા પર હુમલો કરતાં ઓછામાં ઓછા પાંચ જવાન શહીદ થયા છે અને બીજાં અનેક ઘાયલ થયા છે. નક્...

Recently parsed news:

Recent searches: