Cybersafar - cybersafar.com

General Information:

Latest News:

જીમેઇલમાં પાસવર્ડ કેવી રીતે બદલાય? 14 Jun 2013 | 05:29 pm

જીમેઇલમાં - કે એવી કોઈ પણ ઓનલાઇન સર્વિસમાં - નિયમિત રીતે, થોડા થોડા સમયના અંતરાલે પાસવર્ડ બદલવાની ટેવ કેળવવા જેવી છે. પરંતુ જીમેઇલમાં, બિનઅનુભીઓ માટે આ કામ થોડું મુશ્કેલ છે, કેમ કે પાસવર્ડ બદલવાનો ઓપ્...

જીમેઇલમાં નવું ઇનબોક્સ! 30 May 2013 | 10:50 am

જીમેઇલમાં હવે આપણને નવા પ્રકારના ઇનબોક્સની ભેટ મળી છે! આપણો કોઈ દિવસ જીમેઇલમાં લોગ-ઇન થયા વિના પૂરો થતો નથી અને આપણા ઇનબોક્સમાં સતત કેટકેટલાય જાણ્યા-અજાણ્યા સંપર્કો તરફથી મેઇલ્સનો ઢગ ખડકાતો જાય છે. ત...

સ્માર્ટ ક્લાસરૂમથી આગળ જવું હોય તો... 2 Jan 2013 | 05:31 pm

આપણી સ્કૂલોના ક્લાસરૂમ હવે સ્માર્ટ બની રહ્યા છે. ઘણા વાચકો માટે આ નવી વાત નહીં હોય કેમ કે તેમનાં સંતાનોની શાળામાં આ પરિવર્તન આવી ગયું હશે અને ઘણા વાચકોએ આવું કંઈક શરૂ થયું હોવાની વાત સાંભળી હશે, પણ સ્...

પુસ્તકો વાંચો હપ્તાવાર, ઇમેઇલ્સમાં! 10 Dec 2012 | 11:14 am

યાદ કરો, કોઈ નવલકથા આખ્ખેઆખ્ખી છેલ્લે તમે ક્યારે વાંચી હતી? વાંચનનો શોખ હશે તો આ સવાલથી તમારી દુ:ખતી નસ દબાઈ ગઈ હશે. એક જમાનામાં તમે 650-700 પાનાંની દળદાર નવલકથાઓ રસથી, રાતભર જાગી જાગીને પણ વાંચતા અને...

સાયબરજગતમાં ફેરફારોની મોસમ 5 Dec 2012 | 02:24 pm

આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શરદ ઋતુ પૂરી થઈ, હવે હેમંત બેસશે, પછી શિષિર આવશે અને પછી છેક વસંત આવશે. એટલે કે અત્યારે તો પાનખર શરૂ થવાની તૈયારી છે અને વૃક્ષો નવી રોનક મેળવે એ દિવસો હજી દૂર છે. સાયબરજગ...

ફાયરફોક્સની જાણી-અજાણી ખૂબીઓ 1 Dec 2012 | 09:34 am

તમારું ફેવરિટ વેબ બ્રાઉઝર કયું? જવાબ ફાયરફોક્સ મોઝિલા હોવાની શક્યતા ઘણી છે, કેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ફાયરફોક્સે જેટલી જોરદાર લડત આપીને મેદાન માર્યું હતું, એટલી જ જોરદાર લડત ગૂગલ ક્રોમે ફાયરફોક્સને...

ઇઝી ફોટો ક્રોપિંગ 8 Nov 2012 | 04:17 pm

નૂતન વર્ષાભિનંદન! અત્યારે કદાચ તમે સ્વજનો અને પરિચિતોની આવનજાવન વચ્ચે થોડો સમય ચોરીને આ વાંચી રહ્યા હશો, ડોન્ટ વરી, આપણે આજે તેની વાત કરવી છે એ વેબસર્વિસ તહેવારના આ દિવસોમાં કામ લાગે એવી છે અને સમજવામ...

યુટ્યૂબના વીડિયોની મજા - બફરિંગ વિના 8 Nov 2012 | 11:32 am

યુટ્યૂબ પર વીડિયો જોવાનો તમારો અનુભવ કેવો રહે છે? મોટા ભાગે જવાબમાં જબરજસ્ત વિરોધાભાસ હશે - સખ્ખત મજા પડે છે અને એટલો જ કંટાળો આવે છે! આવું કેમ?

એજ્યુકેશનલ વિડિયોઝનો ખજાનો ! 7 Nov 2012 | 10:53 am

આ કોલમના વાચકો ઘણી વાર એક સવાલ પૂછે છે - ‘સાયબરસફર’માં યૂટ્યૂબ જેવી વિડિયો શેરિંગ કે ઓર્કૂટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ વિશે કેમ કશું આવતું નથી? કારણ સાદું છે - એક તો આ બંને પ્રકારની સાઇટ્સ એટલી બધી ક...

વર્લ્ડ વન્ડર્સની ટુર, ઘેરબેઠાં 27 Oct 2012 | 09:55 am

સામાન્ય રીતે, આપણે જે શેરમાં નાણાં રોક્યાં હોય એ ગગડે તો આપણા હૈયે ધ્રાસ્કો પડે. ગયા અઠવાડિયે ગૂગલના શેરમાં તોતિંગ ગાબડાં પડ્યાં તો આપણો એક રૂપિયો ધોવાયો ન હોવા છતાં હૈયે ધ્રાસ્કો પડે કે આના કારણે ગૂગ...

Recently parsed news:

Recent searches: