Wordpress - bansinaad.wordpress.com - Bansinaad

Latest News:

પાટી પેન 16 Aug 2013 | 02:58 am

પાટી પેન પાટી પેન એની પર હું એકડો બગડો લખતા શીખ્યો. બારાખડી અને પલાખા પણ. દર વર્ષે નવી પાટી લેવાની જીદ peer pressure પણ ખરું. નવા શબ્દો અને જોડણી પણ લખ્યા. સાચા ખોટા દાખલા ગણ્યા ભૂસ્યા. ફરી ગ...

પ્રાણાયામ 22 Apr 2013 | 11:23 pm

પ્રાણાયામ C-PAP મશીનમાંથી નીકળતો rhythmic સુર અને હું મારા શ્વાસોચ્છવાસ પર meditation કરું છું. મારા શ્વાસ ગણું છું. એક હાથમાં ચાર પાંચ મહિના પહેલા નવો લીધેલો Android સુક્ષ્મ ધ્યાનથી મોબાઈલ પર મિત્રોન...

વાતચીત 9 Apr 2013 | 05:42 am

ક્ષણોની વણથંભી વણઝારમાં, જીવનની વાસ્તવિક દુનિયામાં. જોઉં છું સમયના અસંખ્ય પ્રતિબિંબો, સુદર સ્વપ્નોના છાયા ચિત્રો, કાયમ માટે વણાઈ ગયેલા સ્મરણોનાં સથવારે…. વ્યસ્તતાના બહાને લખવાનું બાષ્પીભવન, પણ યાદ તો ...

સમયનાં ઊંડાણમાં 27 Mar 2013 | 06:01 pm

મન વિચારોથી છલકાય છે …ત્યારે હું લખું છું…. લાગણી ઉભરાય છે … ત્યારે લખું છું.. સહિયારું સર્જન વિચારું છું.. ત્યારે લખું છું… કોઈ વચાર સ્પર્શી જાય છે — ત્યારે લખું છું… કોઈ વખત ખુબ વધુ પડતું લખાઈ જાય છ...

ધુળેટીના રંગો 27 Mar 2013 | 05:58 pm

આશરે છ વર્ષ પહેલાની ધુળેટી વખતે થયેલા અનુભવની આ રંગ બે રંગી છોળો તમારી તરફ…. એક અહીં ની શાળામાં ભણતી અમેરિકન વિદ્યાર્થિની મને ‘હોળી’ વિષે ની માહિતી મેળવવા મારી ડેસ્ક પર આવી. એણે એના diversity વિષય પરન...

ગાંધી અને સરદાર 30 Jan 2013 | 10:06 am

“મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વા...

દરિયા કિનારે ભીની ભીની માટીમાં ચાલુ છું… 1 Nov 2012 | 06:04 am

દરિયા કિનારે ભીની ભીની માટીમાં ચાલુ છું. મારા પગની આંગળીના  નિશાનો માટીમાં ઉપસી આવે છે. નાનકડું મોજું આવી એની પર ફરી વળે છે. ફરી પાછુ જાય છે અને નિશાન પાછા જતા મોજાને કહે છે ભલે તું ફરી આવશે પણ મારું ...

Sandyની યાદમાં… 1 Nov 2012 | 05:59 am

જેટલું લખવું હોય એટલું લખો જ્યાં સુધી power છે, Mobile ને પાછા સાચવી રાખવા પડશે, અને મારા જેવાં હોય એ લોકો તો કદાચ ભૂલી પણ જાય કે ક્યાં મુકાય ગયાં છે….શોધવામાં પાછી દોડાદોડ ..એક બાજુ ૬૦ માઈલની ઝડપે ફૂ...

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન 2 Oct 2012 | 05:54 am

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાતમાં જનમ્યો...

અંતરમાંથી ઉદ્ભવેલું 16 May 2012 | 04:22 pm

લખું કે નહિ લખું ની વિમાસણમાં વિચાર confuse થાય છે, વિચારું કે નહિ વિચારું એની વિમાસણમાં સર્જન confuse થાય છે, બુદ્ધિ અને લાગણીના ઘમસાણ યુદ્ધમાં અંતે વાસ્તવિકતાનો પરાજય થાય છે. સર્જનને જીવતદાન મળે છે....

Related Keywords:

anpegujarati blogspot, અભિગમ, વિચાર, ક્લબ

Recently parsed news:

Recent searches: