Wordpress - kartikm.wordpress.com - મારા વિચારો, મારી ભાષામાં!

Latest News:

અપડેટ્સ – ૧૦૨ 23 Aug 2013 | 05:11 pm

* ગઇ કાલે અમારી ૯મી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી. ઉજવણી? પાની પુરી. પેસ્ટ્રી. * કે. મારા માટે ‘યોગ મેટ’ લાવી  જેથી હવે જુહુ કે આરે કોલોનીમાં ટ્રેનિંગ વખતે મારા કપડાં ખરાબ નહી થાય (કે ઓછા થશે) વત્તા ઘરે ...

આજનું પુસ્તક 19 Aug 2013 | 09:49 am

* કોરી ડોક્ટોરોવનું ‘લિટલ બ્રધર‘ હવે વિવિધ ફોરમેટ્સમાં ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ તેનું ડાઉનલોડ પાનું. વધુમાં તમે જો તેમને સપોર્ટ કરવા માંગતા હોવ તો પુસ્તક ખરીદી પણ શકો છો! એવું લાગે છે કે, આવતા વર્...

પુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે! 18 Aug 2013 | 01:04 pm

* વર્ષો પહેલાં ઇ.સ. પૂર્વે એપ્રિલ ૨૦૦૯માં અમારા દ્વારા આ બ્લોગ પર એક સાહસિક પોસ્ટ ‘નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક‘ લખવામાં આવી હતી. અને નક્કી હતું તેમ, એના ઉપર જરાય કામ-કાજ થયું નહી. પણ, વિક...

અપડેટ્સ – ૧૦૧ 16 Aug 2013 | 10:14 am

* છેલ્લી અપડેટ્સ પછી, મુંબઇમાં નાળાઓમાં ઘણું પાણી વહી ગયું છે. એટલે, થયું કે થોડી અપડેટ્સ આપી દઇએ. * હોંગ કોંગની છેલ્લી પાર્ટી સરસ રહી. ખાસ કરીને, મારા ડેબિયન મિત્ર બેન્જામીન મેકૉ હિલ જોડે અચાનક ઓળખા...

હોંગ કોંગ – ૪: અપડેટ્સ 11 Aug 2013 | 12:21 pm

* અપડેટ ટાઇમ!! * તો, આજે વિકિમેનિઆ ૨૦૧૩નો છેલ્લો દિવસ છે અને ઓપનિંગ કી-નોટ પછી અમે અહીં ‘How to take quality images with cheap camera’ ની ચર્ચામાં બેઠા છીએ. સરસ ચર્ચા વત્તા માહિતી મળી રહી છે. વિકિમેન...

હોંગ કોંગ – ૩: અપડેટ્સ 9 Aug 2013 | 07:24 am

* હોંગ કોંગથી અપડેટ્સ – xx સ્ટાઇલમાં અપડેટ્સ ટાઇમ! * હવે આજથી ઓફિશિઅલ વિકિમેનિઆ શરુ થઇ છે (અને આ લખાય છે ત્યાં જીમીભાઇ વેલ્સ સ્ટેજ પર આવ્યા છે!) અને મજાની ટોક શરુ કરી છે. પહેલાં બે દિવસ ટીમ મિટિંગ અન...

હોંગ કોંગ – ૨: સિમ સીમ! 8 Aug 2013 | 09:39 am

* આ સ્પેશિઅલ પોસ્ટ છે!! સિમ સીમ થયું એવું કે હોટેલનું વાઇ-ફાઇ કંઇ બહુ સારુ નહોતું અને નવાં શહેરમાં ફરવા માટે લોકલ સીમ (ખાસ કરીને ઇન્ટરનેટ માટે) લેવું જરુરી બન્યું. એટલે, એક દુકાનમાં તપાસ કરી. મને એમ...

હોંગ કોંગ – ૧ 6 Aug 2013 | 01:57 pm

* છેવટે, અમે હોંગ કોંગ વ્યવસ્થિત રીત એક પીસમાં પહોંચી ગયા છીએ! આ એક મોડી-મોડી પોસ્ટ છે. અત્યારે દિવસ – ૩ ચાલે છે. દરરોજ આવી એકાદ પોસ્ટ આવવાની શક્યતા છે. * છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ હોંગ કોંગની મુલાક...

બે 2 Aug 2013 | 11:23 am

* આજ-કાલ બબ્બે વસ્તુઓનો મારા જોડે પ્રેમ ગાઢ બનતો જાય છે. જોકે એમાંથી એકને છોડવી જ પડે છે ૧. ટી-શર્ટ: Toube Bas માંથી એક સરસ સાયકલિંગની ટી-શર્ટ મંગાવી અને ખોટું માપ આવી ગયું. ઓનરને ઇમેલ કર્યો તો એ બીજ...

અપડેટ્સ – ૧૦૦ 30 Jul 2013 | 07:58 am

* ૧૦૦મી અપડેટ્સ! યાય! * ગયું અઠવાડિયું આખું બીઝી-બીઝી રહ્યો. માત્ર શુક્રવારે થોડું પેટ ખરાબ થયું, જેના કારણે શનિવારનો રનિંગ કાર્યક્રમ રદ થયો, પણ પછી રવિવારે છેક ખારઘર (મને એમ કે ખાર અને ખારઘર જોડે-જો...

Related Keywords:

gujarati blog, સુરત, kartikm, અને, vanchgujarat, વિન્ડોઝ લાઈવ ફેમિલી, nano ants seminar report, ગુજરાતી લિનક્સ, નાના

Recently parsed news:

Recent searches: