Wordpress - leicestergurjari.wordpress.com - II લેસ્ટરગુર્જરી II

Latest News:

ये तो सच है कि भगवान है..ओडिओ 5 Aug 2013 | 04:28 pm

दोस्तों, कुछ गीत दिलको छू जाते है ऐसे विचार भाव संगीत होता ही की हम जुड जाते है और एक उपासना अर्चना होने लगती है । ऐसा ही  एक दिव्यभाव भरा गीत आपके सामने पेश करता हुं.आपके आशा है आपको पसंद आयेगा, वो...

અવસર એક ઉજવાયો ! Royal baby ! 25 Jul 2013 | 08:31 pm

મિત્રો, વિલિયમ્સ અને કેટ ના રોયલબોયની જન્મ શુભેચ્છારુપે એક કાવ્ય શેર કરુ છું.. જન્મ; ૨૨ જુલાઈ ૧૩, નામઃ જ્યોર્જ એલેક્ઝાંડર લૂઇ અવસર એક ઉજવાયો ! ક્ષીરસાગરમાં  સૂતો  સરતો  થેમ્સ કાંઠે  આવ્યો ! આમ છતાં...

ભેટ જીવનમાં મળી … 8 Jun 2013 | 05:56 pm

ભેટ જીવનમાં મળી તે ભેટ્ને માપો નહીં ભાવના સમજી લઈ દેનારને શાપો નહીં ભાવ આપી ભાવ પામો, છો બીજું આપો નહીં  ભાવમાં ભગવન વસે છે ભાવ ઉથાપો નથી  ભાવનો સાગર ગહન ને ભાવનું કારણ અગમ  બુદ્ધિને કાંઠે ઉભા અશ્રુવહ...

‘મહેકતું ગુજરાત’ Audio 29 Apr 2013 | 10:54 pm

મિત્રો આપની સમક્ષ ગુજરાતના 52 મા સ્થાપના દિને કવિ મિત્ર  શ્રી રમેશભાઈ ‘આકાશદીપ’ની  ’મહેકતું ગુજરાત’ રચના રજુ કરતા આનંદ થાય છે ગાજે મેહૂલીઓ ને  સાવજની દહાડ,  જાણજો એજ મારું વતન ગુજરાત’ રજૂઆત- ચેતુબેન એ...

મિત્ર બનતા હોય છે 2 Apr 2013 | 05:32 am

मा रोदि ही / રડો નહી -વેદ   પારકા પણ મિત્ર બનતા હોય  છે સ્વજનો બસ શત્રુ ઠરતા હોય છે             કોઈની ચપટી દુઆ પણ ખાસ  છે           પોતીકા ચુટલી જ … Continue reading →

मदभावो मानसा जाता 18 Feb 2013 | 02:54 pm

मदभावो मानसा जाता एषाम  लोक ईमां  प्रजा :  ગઝલ :- હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે ઓટભરતી વૃત્તિનાં મોજાં  ઉછળતાં  સૂચવે સો શરદ જાણે વિતી દિલ આજ ઝૂમી ઉઠીયું  લાગણીના બાગમાં એક ફૂલ ખીલી ઉઠીયું  પ્રેમન...

પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે 14 Feb 2013 | 02:55 pm

  મિત્રો રજુ કરું છું,મારી લીધેલ તસ્વીર સાથે सा तू परम प्रेमरूपा/ સહજ અભિવ્યક્તિ પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે  આંખ આપી નવજીવન દર્શાવતો તે પ્રેમ છે  આદમીમાં આદમિયત લાવતો તે પ્રેમ છે દીવડા   કારુ...

શિશુ પૈગામ દેવા અવતર્યા લાગે Muktak 28 Jan 2013 | 02:59 pm

મુક્તકઃ- શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે ગઈ નિર્દોષતા નરની બુરા કૃત્યો વધ્યા લાગે વસંતે જો ચમન સૌ ફૂલથી હર્યાભર્યા લાગે ખિજામાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષથી પર્ણો ખર્યા લાગે ******* એકાંતમાં જે સુ...

હીમવર્ષા બની અવતર્યા શ્રીહરિ ! 20 Jan 2013 | 04:59 am

ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો ******* કલ્પનાની પરી કલ્પનામાં સરી સ્વપ્નની સુંદરી સ્વપ્નમાં સંચરી આંખની બારીએ જોયુ...

વેબજગ સારું અગર વળગણ નથી 7 Jan 2013 | 02:44 am

વેબજગ સારું અગર વળગણ નથી ફેસબુક માધ્યમ છે કૈં અડચણ નથી વ્યર્થ મોહરાઓ ઘણાં ડોકાય જાય છીંછરી વૃત્તિને કંઈ સગપણ નથી આંગળીના વેઢા પુરતાં હોય ત્યાં મિત્રને ગણવાનું કંઈ કારણ નથી કાવ્યસર્જક્ની પ્રતિભા હાર છે...

Related Keywords:

parki ma kan vindhe, parki ma j kan vindhe, આંખડી છે આ તો આંખડી, shradhanjali

Recently parsed news:

Recent searches: