Wordpress - rupayatan.wordpress.com - સાંસ્કૃતિક સમન્વય ઝંખતું: રૂપાયતન

Latest News:

અવિસ્મરણીય તાલીમ @ શશીકુંજ, જૂનાગઢ 31 May 2013 | 07:29 pm

ઓહ! આ 75 દિવસ (અઢી મહિના)નો સમય ક્યારે પસાર થઇ ગયો, ખ્યાલ જ ન આવ્યો. મને તો હજુ એમ જ લાગે છે, કે હું હમણા જ મારા ઘરે આવ્યો છું, અને પરમ દિવસથી જ શશીકુંજમાં તાલીમ લેવા જઇ રહ્યો છું. થોડીકવાર તો એમ જ લા...

વિકિસ્રોત: પ્રથમ વર્ષગાંઠ 3 Apr 2013 | 10:57 pm

બે દિવસ પહેલા તા.31/03/2013ના રોજ અહીં રૂપાયતન ખાતે અમે બધા વિકિપીડીયન્સ ભેગા થઇ, વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. કેટલાક મહિના પહેલા ઇમેલ આવ્યો કે આપણા વિકિસ્રોતને આગામી 27મી માર્ચે એક વર્ષ પૂ...

મારી કર્મભુમી – ભાણવડ 12 Jan 2013 | 06:11 pm

ભાણવડ…, બે મહિના પછી મારે ભાણવડમાં બે વર્ષ પૂર્ણ થશે. ત્યારથી લઇને આજ સુધી ભાણવડ વિષે મારા આ બ્લોગ પર ઉલ્લેખ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ યોગ્ય સમય જ નહોતો મળતો. હું ભાણવડમાં તા.05/03/2011ના રોજ હા...

નરસિંહ મહેતા એવોર્ડ 2012 અને મનોજપર્વ 6 – મોકુફ 27 Oct 2012 | 10:17 am

નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28...

નરસિંહ મહેતા એવોર્ડ 2012 | મનોજપર્વ 6 21 Oct 2012 | 07:40 pm

નરસિંહ મહેતા એવોર્ડ – 2012 “એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું” “વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી, એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી” -     માધવ રામાનુજ એવોર્ડ અપર્ણ: પર...

Click @ NBB – Delhi 19 Sep 2012 | 12:26 pm

Click… Shutter Speed… Aperture… ISO… આ બધા શબ્દો નથી સાહિત્યના, કમ્પ્યુટરના, કે પછી રેવન્યુના, આ શબ્દો છે ફોટોગ્રાફી ફિલ્ડના… જી, હા એક નવા ફિલ્ડ સાથે હું જોડાયો છે: ફોટોગ્રાફી… હમણાં બે દિવસ પહેલાં ર...

ઇ-ધરા: એક સફળ પહેલ 8 Sep 2012 | 04:23 pm

બીજા અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઇ-ગવર્ન્સમાં ક્યાંય આગળ પડતુ છે એમ કહીએ તો એમાં કોઇપણ અતિશિયોક્તિ નથી. પરમદિવસે ઇ-ધરાની તાલીમ માટે DISRA, ગાંધીનગર ખાતે જવાનું થયું. આ તાલીમ દરમિયાન ઘણુ બધુ નવું શ...

અછત વર્ષ: ૨૦૧૨-૧૩ 26 Aug 2012 | 10:54 am

આજે સાંસ્કૃતિક સમન્વય ઝંખતા આ બ્લોગામાં સાહિત્ય, રૂપયાતન કે બીજા વિષયથી અલગ વાત કરવી છે. આજે મીજાજ અલગ છે. અછત વર્ષ: ૨૦૧૨-૧૩… આ વર્ષની શરૂઆતમાં લાગતું હતુ કે બીજા વર્ષોની જેમ આ વર્ષ પણ નોર્મલ રહેશે, અ...

કલરવ: બ્રેઇલ લીપી આધારીત ગુજરાતી બાળ સામાયિક 13 May 2012 | 05:42 pm

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી !” ભાનુપ્રસાદ પંડ્યાની આ પંક્તિ અંધજનો માટે પ્રાર્થનારૂપ બની ચુકી છે. કેટલાય અંધજન મંડળોમાં આ કાવ્યને પ્રાર્થના તરીકે હરરોજ ગાવામાં આવે છે. એક આ...

ગુજરાતી વિકિસ્રોત – gu.wikisource.org 29 Mar 2012 | 08:08 pm

ગુગલમાં કોઇ શબ્દ માટે સર્ચ બટન દબાવો એટલે મોટે ભાગે પહેલી લીંક Wikipediaની જ હોય છે. અને આપણે મોટે ભાગે તેનો જ  સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએે. કારણ માત્ર એટલુ જ કે એ ન તો કોઇ એક વ્યક્તિથી લખાયેલું છે, ...

Recently parsed news:

Recent searches: